નાવિક પરિવારને મહાકુંભમાં 45 દિવસમાં રૂા.30 કરોડની કમાણી
નાવિક પરિવારને મહાકુંભમાં 45 દિવસમાં રૂા.30 કરોડની કમાણી
Blog Article
અટલાન્ટામાં હેડક્વાર્ટર ધરાવતી મલ્ટિનેશનલ બેવરેજ કંપની કોકા-કોલા ઉત્તર ગુજરાત ખાતેનો તેનો બોટલિંગ પ્લાન્ટ કંધારી ગ્લોબલ બેવરેજિસને વેચશે. કંપનીએ આ સોદાની નાણાકીય વિગતો જારી કરી નથી, પરંતુ તે આશરે રૂ.2,000 કરોડમાં થયો હોવાનું માનવામાં આવે છે.
આ સોદાના ભાગરૂપે કોકા-કોલા ભારતમાં તેની બોટલિંગ કંપની HCCBL પાસેથી તેના બોટલિંગ પાર્ટનર કંધારી ગ્લોબલ બેવરેજિસને બિઝનેસ ટ્રાન્સફર કરશે.એસેટ-લાઇટ બિઝનેસ મોડલના ભાગરૂપે સ્થાનિક ભાગીદારોને પ્રાદેશિક બિઝનેસની ફ્રેન્ચાઇઝીંગ આપીને કોકા-કોલા હાલમાંવૈશ્વિક સ્તરે એસેટનું વેચાણ કરી રહી છે.
HCCBLના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે હાલમાં હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડ (HCCBL) દ્વારા સંચાલિત ઉત્તર ગુજરાતના બોટલિંગ બિઝનેસને ટ્રાન્સફર કરવા માટે એક કરાર પર કર્યો છે. નિયમનકારી મંજૂરીઓને આધીન ઉત્તર ગુજરાતના કારોબારનું કંધારી ગ્લોબલ બેવરેજીસ સંચાલન કરશે.
આ વેચાણ પછી, HCCBL પાસે ભારતમાં 15 ઓપરેશનલ પ્લાન્ટ બાકી રહેશે, જ્યાં તે કોકા-કોલા, થમ્સ અપ, સ્પ્રાઈટ, મિનિટ મેઇડ, માઝા, સ્માર્ટવોટર, કિનલે, લિમ્કા અને ફેન્ટા જેવા પીણાંનું ઉત્પાદન કરે છે.
ડિસેમ્બર ક્વાર્ટરમાં કોકા-કોલાએ HCCBLનો 40 ટકા હિસ્સો ભરતિયા પરિવારને વેચ્યો હતો. જો કે કંપનીએ આ સોદાની પણ રકમ જાહેર કરી નથી, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં તે આશરે રૂ. 10,000 કરોડ હોવાનો અંદાજ છે.ભારત એટલાન્ટા સ્થિત કોલા કંપનીનું પાંચમું સૌથી મોટું બજાર છે.